નાસિકમાં બે લગ્ન ટાણે નેતાઓની મુલાકાત
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 2 : મહારાષ્ટ્રના શાસક પક્ષ અને વિરોધ પક્ષની છાવણી સાથે સંબંધિતોના પરિવારમાં લગ્નને કારણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (ઠાકરે)ના સાંસદ આજે નાસિકમાં હતા. તે સમયે શિવસેના (ઠાકરે)ના.....