• ગુરુવાર, 05 જૂન, 2025

બોરીવલીના લિન્ક રોડ પરના ઓપલ કન્વેન્શન સેન્ટર પર પાલિકાનો હથોડો

ગેરકાયદે બાંધકામ જાતે તોડવાની નોટિસને ગણકારવામાં ન આવતાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : બોરીવલી વેસ્ટમાં લિંક રોડ પર આવેલા ઓપલ કન્વેન્શન સેન્ટરનું સોમવારે બીએમસીએ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન કર્યું હતું. કન્વેન્શન સેન્ટરમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાની માહિતી મળ્યા બાદ માર્ચ મહિનામાં બીએમસીએ નોટિસ મોકલીને ગેરકાયદે....