`માસ્મા'એ નાયબ મુખ્ય પ્રધાન સમક્ષ સમસ્યા રજૂ કરી
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 2 : મુંબઈ મેટ્રલ ઍન્ડ સ્ટેનલેસ સ્ટીલ ઍસોસિયેશનના પ્રમુખ ચંદન ભણસાળીના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળે કળંબોલીમાં અગાઉથી અનામત રાખવામાં આવેલી 25 એકર જમીનની ફાળવણી, જીએસટીમાં ઈનપુટ ટૅક્સ ક્રેડિટની સમસ્યાને હલ કરવા સોફટવેરનો વિકાસ....