• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

પૉડ ટૅક્સીની ટ્રાયલ માટે તડામાર તૈયારી

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : થાણેમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા ઘોડબંદર રોડ પર ભાયંદરપાડા મેટ્રો સ્ટેશન અને વિહાંગ હિલ્સ સર્કલ વચ્ચે અૉટોમેટેડ પૉડ ટૅક્સી સિસ્ટમની ટ્રાયલ કરવામાં આવશે, એવું મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે.....