મુંબઈ, તા. 3 (પીટીઆઈ) : થાણે સાયબર પોલીસે સોમવારે મુંબઈના રહેવાસી અને તેના સહયોગીઓ વિરુદ્ધ લૅપટૉપ સેલ્સ સર્વિસ પ્રોફેશનલના ઓળખપત્રનો દુરુપયોગ કરી રૂા. 75.48 કરોડની જીએસટી છેતરાપિંડીનો કેસ નોંધ્યો છે. આ કથિત છેતરાપિંડી નવેમ્બર 2024થી એપ્રિલ, 2025 વચ્ચે આચરવામાં આવી….