મુંબઈ, તા. 27 : બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર 2014ના સ્ટ્રીટ વેન્ડર્સ ઍક્ટને લાગુ કરવામાં નિષ્ફળ ગઈ છે, કારણ કે 2017માં તૈયાર કરાયેલી યોજનામાં એક મહત્ત્વપૂર્ણ કલમનું પાલન થતું નથી. જોકે, સરકારી વકીલે ખાતરી આપી હતી કે તેઓ શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્કમાં....