• શનિવાર, 28 માર્ચ, 2026

ટિટવાલાના 28 વર્ષના યુવકની પૉક્સો હેઠળ ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : ટિટવાલામાં રહેતા એક 28 વર્ષીય યુવકની, સગીર છોકરીઓની છેડતી કરવાના આરોપસર શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે માહિતી આપતાં જણાવ્યું કે, યુવકે ગુરુવારે 13 વર્ષીય છોકરીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. છોકરીએ આ ઘટના વિશે પોતાના માતા-પિતાને જણાવ્યું હતું. દરમિયાન યુવકે અગાઉ પણ અન્ય....