• શનિવાર, 28 માર્ચ, 2026

આંતરરાષ્ટ્રીય `સાયબર ગુલામી' નેટવર્કનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો

મુંબઈ, તા. 27 : સેન્ટ્રલ બ્યુરો અૉફ ઇન્વેસ્ટિગેશન એ આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને સાયબર ક્રાઈમ સિન્ડિકેટ વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે. સીબીઆઈએ મુંબઈના રહીશ અને આ નેટવર્કના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. આ વ્યક્તિ નિર્દોષ ભારતીય નાગરિકોને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં નોકરીની લાલચ આપીને મ્યાનમારના સાયબર....