અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : શિવસેના (ઠાકરે)ના ઇશાન મુંબઈના સાંસદ સંજય પાટીલ સહિત છ સાંસદો
પક્ષત્યાગ કરીને શિવસેનામાં સામેલ થવાની પેરવીમાં છે એવી અટકળો વચ્ચે તેમની દીકરી અને
નગરસેવિકા રાજુલ પાટીલે આજે `માતોશ્રી'માં જઈ પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લીધી
છે. રાજુલ પાટીલની મુલાકાતને કારણે તેઓ પક્ષત્યાગ નહીં કરે....