• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

ગોદી કામદારોને મુંબઈમાં ઘર માટે વાજબી દરે જમીન આપો : યુનિયનની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : મુંબઈ શહેરના વિકાસમાં બંદરનું ખૂબ મોટું યોગદાન છે. બંદર માટે અસંખ્ય ગોદી કામદારોએ પરસેવો વહાવીને તેને દેશમાં પ્રથમ ક્રમાંકે પહોંચાડયું છે. તેઓને મુંબઈમાં પોતાનું ઘર મળવું જોઈએ. મુંબઈ પોર્ટ ટ્રસ્ટની કામદાર વસાહતમાં.....