મુંબઈ, તા. 19 (પીટીઆઇ) : અભિનેતા ટાઇગર શ્રોફ ઉપર હુમલો કરનારા પકડાયા, હવે તેમને મોકલનારા ગૅંગસ્ટરોને મુંબઈ પોલીસ પકડી પાડશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું. જુહુમાં પુષ્પા નરસિંહ પાર્ક નજીક રવિવારે સાંજે અભિનેતા ઉપર થયેલા ગોળીબારમાં એના ડ્રાઇવર તેમ જ એક ચાહક રિક્ષાચાલકને ઇજા થઇ....