મુંબઈ, તા. 18 : બોરીવલી પૂર્વ સ્થિત સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના પુનર્વસનના મુદ્દે રાજકીય વાતાવરણ ગરમાયું છે. ઉદ્યાનના સંચાલિકા અનિતા પાટીલ પર ધમકી અને દબાણના આરોપ સાથે શિવસેના (શિંદે જૂથ) ના ધારાસભ્ય પ્રકાશ સુર્વે આક્રમક બન્યા છે તેમના નેતૃત્વમાં આજે ઉદ્યાન પ્રશાસન સામે તીવ્ર મોરચો.....