• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

નિવૃત્ત કર્મચારીઓને પેન્શન અને અન્ય લાભ આપવા બેસ્ટે રૂા. 57 કરોડની લોન લીધી

મુંબઈ, તા. 25 : બેસ્ટના લગભગ 13,000 કરતા વધારે કર્મચારીઓને નિવૃત્તિના લાભ અને પેન્શન આપવા માટે મુંબઈ મહાનગરપાલિકા પાસેથી રૂા. 200 કરોડ મળ્યાનું અને રૂા. 57 કરોડની લોન લીધી હોવાની માહિતી બેસ્ટ પ્રશાસને મુંબઈ હાઈ કોર્ટને આપી હતી. આ માહિતીની નોંધ લઈ બેસ્ટ કર્મચારીઓના નિવૃત્તિ પછીના લાભ અને પેન્શન માટેની અરજીનો કોર્ટે નિકાલ કર્યો હતો. આ અરજીની તાજેતરમાં જ સુનાવણી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ