• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

મુંબઈ યુનિ.ની કૅન્ટીનમાં એફડીએની કાર્યવાહી બાદ ઉપ-કુલપતિના રાજીનામાની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : સ્વચ્છતાનો અભાવ અને હલકી ગુણવત્તાવાળા ખાદ્યપદાર્થો મળી આવ્યા બાદ ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગે મુંબઈ યુનિવર્સિટીની કૅન્ટીનને રૂા. એક લાખનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત, કૅન્ટીનધારક પાસે લાઈસન્સ ન હોવાનું પણ બહાર આવ્યું હતું. આવી કૅન્ટીનને કારણે વિદ્યાર્થી, સ્ટાફના આરોગ્યની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા હોવાના આક્ષેપો મુંબઈ યુનિવર્સિટીના સેનેટ સભ્યોએ કર્યા હતા અને વાઈસ ચાન્સેલર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ