બૉમ્બે હાઈ કોર્ટનો ચુકાદો
મુંબઈ , તા. 23 : દાઉદી વહોરા કોમના ધર્મગુરુની નિયુક્તિ મામલે છેલ્લાં દસ વરસથી કોર્ટમાં ચાલી રહેલા કેસનો આખરે ચુકાદો આવ્યો છે. મુંબઈ હાઈ કોર્ટે સતત આઠ વરસ સુનાવણી કર્યા બાદ આ કેસનો આખરે ચુકાદો આપ્યો છે. મજાની વાત એ છે કે આઠ વરસ સુનાવણી કર્યા બાદ...