• શનિવાર, 04 મે, 2024

ઇવીએમ-વીવીપીએટી પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો અનામત

ચૂંટણી પંચને કંટ્રોલ કરી શકીએ, શંકાના આધારે કાર્યવાહી નહીં 

ચૂંટણી અધિકારી દ્વારા કોર્ટમાં ઇવીએમની પ્રસ્તુતિ-સવાલોના આપ્યા જવાબ

નવી દિલ્હી, તા. 24 : સુપ્રીમ કોર્ટે ઇવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) દ્વારા થયેલાં મતદાનની પેપર ઓડિટ ટ્રેલ (વીવીપેટ) સાથે ખરાઈ કરાવવા મામલે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત...