• સોમવાર, 06 મે, 2024

બિહારમાંથી વધુ પાંચ આરોપીની ધરપકડ

સલમાન ખાનના ઘર ઉપર ગોળીબાર કેસ

કોર્ટે બે આરોપીઓની કસ્ટડીને ચાર દિવસ સુધી વધારી

મુંબઈ, તા. 25 : સલમાન ખાનની ઘરની બહાર ગોળીબાર પ્રકરણમાં મુંબઈ પોલીસે બિહારના પશ્ચિમ ચંપારણમાંથી પાંચ યુવકોની ધરપકડ કરી હતી. યુવકો લોરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે સંકળાયેલા હોવાની પોલીસને આશંકા છે. મંગળવારે રાત્રે મુંબઈ પોલીસે ગૌનાહા પોલીસ ક્ષેત્રના મસહી....