• સોમવાર, 06 મે, 2024

આજે EVM-VVPAT પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો

મતદાનના 100 ટકા મેળાપની માગ કરતી અરજીઓ 

નવી દિલ્હી, તા. 25 : ઇવીએમ-વીવીપેટ મામલે સુપ્રીમ કોર્ટ તા.6ને શુક્રવારે ચુકાદો આપશે. ઇવીએમ દ્વારા થયેલા મતદાનનું વીવીપેટ સાથે 100 ટકા મેળાપ કરવાની માગ કરતી અરજીઓ કોર્ટે બુધવારે ચુકાદો અનામત રાખ્યો હતો અને ટિપ્પણી કરી હતી કે અમે ચૂંટણી પંચને કંટ્રોલ કરી શકીએ, માત્ર...