• સોમવાર, 06 મે, 2024

અમેઠીથી રાહુલ, રાયબરેલીથી પ્રિયંકા લડશે ચૂંટણી ?

બીજા તબક્કાના મતદાન બાદ અંતિમ નિર્ણય

નવી દિલ્હી, તા. 25 : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા રાયબરેલીથી અને રાહુલ ગાંધી અમેઠી બેઠકથી ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે. સૂત્રો દ્વારા જાણકારી આપવામાં આવી છે. જેના મુજબ 26 એપ્રિલ બાદ બન્ને દ્વારા ચૂંટણી લડવાને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ...