• સોમવાર, 06 મે, 2024

`કૉંગ્રેસે ફાયદા માટે કાયદો બદલ્યો'

મોદીના ઈન્ડિ જોડાણ પર આકરા પ્રહાર

મુરૈના, તા. 25 : લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલાં તમામ પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરાઈ રહ્યો છે તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તાબડતોડ રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. મધ્યપ્રદેશમાં યોજાયેલી સભામાં મોદીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને ટાંકીને કોંગ્રેસની આગેવાનીવાળા...