• બુધવાર, 22 મે, 2024

ગાઝામાં યુદ્ધ નહીં અટકે તો વધુ મોટું માનવીય સંકટ : યુનોમાં ભારત

નવી દિલ્હી, તા.14 : ગાઝામાં માનવીય સંકટની ભારતે સંયુક્તરાષ્ટ્રમાં સ્પષ્ટરૂપે નિંદા કરી છે. ભારતે કહ્યું છે કે, કોઈપણ સંજોગમાં નાગરિકોનાં મૃત્યુનો સ્વીકાર કરી શકાય નહીં. યુનોમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું હતું કે, જે પ્રકારે હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધમાં આમજનતા પીસાઈ રહી છે તે આવનારા સમયમાં મોટા સંકટની ચેતવણી સમાન છે. સંયુક્તરાષ્ટ્ર મહાસભાનાં 10મા....

ઇ-પેપરના નવા શુલ્ક