• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

વૈષ્ણોદેવી જતી વંદે ભારતમાં મળશે ફક્ત શાકાહારી ભોજન

નોનવેજ સાથે લઈ જવાની પણ મનાઈ

નવી દિલ્હી, તા.2 : રેલવે મુસાફરો માટે જરૂરી જાણકારી છે અને જો મુસાફર શાકાહારી હોય તો તેમને ટ્રેન યાત્રા દરમિયાન પણ ભોજનની કોઈ પરેશાની થશે નહીં. નવી દિલ્હીથી કટરા સ્થિત શ્રી માતા વૈષ્ણો દેવી જતી વંદે ભારત ટ્રેન માટે ભોજન સંબંધિત મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ટ્રેનમાં ફક્ત શાકાહારી ભોજન જ ઉપલબ્ધ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ