આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 3 : સંસદના બંને ગૃહોમાં સોમવારે મહાકુંભમાં ભાગદોડથી થયેલા મોત પર મહાભારત સર્જાઇ હતી, જેમાં બજેટ સત્રના ત્રીજા દિવસનું ધોવાણ થઇ ગયું હતું. કોંગ્રેસ, સપા સહિત તમામ વિપક્ષોએ કેન્દ્ર સરકાર પર મહાકુંભ ભાગદોડમાં મોતના સાચા આંકડા છુપાવવાના આરોપ સાથે હંગામો...