§ કચ્છ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, રાજગઢ, સુરેન્દ્રનગર, સુરતમાં બે દિવસ પારો ધગશે
નવી દિલ્હી તા.12 : હોળી
પહેલા ગરમીના પ્રકોપથી ગુજરાત અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં
આવ્યુ છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર જમ્મુ-કાશ્મીરના અમુક ભાગમાં હળવો વરસાદ અને
કયાંક બરફ પડયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભીષણ ગરમીની લહેર ચાલી રહી છે. વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને
કારણે ઉત્તરના પહાડી….