• શનિવાર, 19 એપ્રિલ, 2025

કેન્દ્રીયકૃત બ્લડ બૅન્ક પોર્ટલની અસર શહેરમાં મર્યાદિત : નિષ્ણાતો

મુંબઈ, તા. 14 : કેન્દ્ર સરકારનું બ્લડ બૅન્કને લગતું પોર્ટલ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું, જે લોહીની ઉપલબ્ધતા અંગે ઝડપી માહિતી પૂરી પાડે છે. બ્લડ બૅન્કો માટે દરરોજ પ્લૅટફૉર્મને અપડેટ કરવાનું ફરજિયાત છે. નિષ્ણાતો કહે છે કે, તેની અસર શહેરમાં મર્યાદિત રહે છે, જ્યાં હૉસ્પિટલો નિયમિતપણે દર્દીઓના પરિવારોને તેમના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ