• રવિવાર, 18 મે, 2025

ઉત્તર ભારતમાં વરસાદ, હિમાચલમાં કરા પડયા, રાજસ્થાનમાં ભીષણ ગરમી

24 રાજ્યમાં આંધી-વરસાદનું એલર્ટ

24 કલાકમાં 13નાં મૃત્યુ

નવી દિલ્હી, તા.18 : અનેક રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે ભારતીય હવામાન વિભાગે ર4 રાજ્યમાં આંધી-વરસાદ સાથે 70 કિમી ઝડપે પવન ફૂંકાવાનું એલર્ટ જાહેર કર્યુ છે. યુપી-બિહાર સહિત ઉત્તર ભારતના અનેક રાજયમાં ગુરુવારે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો. હિમાચલમાં 60-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો......