પાક. સામે નક્કર કાર્યવાહીની તૈયારી, મોદીની રક્ષા સચિવ સાથે બેઠક
આનંદ કે. વ્યાસ
તરફથી
નવી દિલ્હી, તા.5 : પહેલગામ હુમલા પછી ભારતની આક્રમક કાર્યવાહીથી જંગની ભીતિએ ફફડતું પાકિસ્તાન એકબાજુ દુનિયા આખીમાં મદદની પોકાર કરી રહ્યું છે અને બીજીબાજુ સીમાએ શત્રવિરામનાં ભંગ અને મિસાઈલોનાં......