યુદ્ધનો સ્પષ્ટ સંકેત
હવાઈ હુમલાની
ચેતવણીનાં સાયરન ગુંજશે, બ્લૅક આઉટ થશે : ગૃહ મંત્રાલય
નવીદિલ્હી, તા.5 : પહેલગામ હુમલા પછી શીર્ષ સુરક્ષા અધિકારીઓ, પ્રધાનો અને વિપક્ષનાં નેતાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકોનો સિલસિલો જારી રહેતા પાક.ને સબક શીખવવા માટે કોઈ લોખંડી કાર્યવાહીની......