કાશ્મીરમાં બે હાઈડ્રોપાવર પ્રોજેકટની ક્ષમતા વધારવાનું કામ શરૂ
નવી દિલ્હી, તા. 5 : પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી રદ કરી દીધી હતી. ભારત સરકારના આ કદમથી પાકિસ્તાન ઉશ્કેરાયું છે. હવે અહેવાલ છે કે ભારત કાશ્મીરના હિમાલયી ક્ષેત્રમાં બે મોટી જળવિદ્યુત પરિયોજના.....