નવી દિલ્હી, તા. 17 : સિંધુ નદી સમજૂતી મુદ્દે ભારતે લીધેલા નિર્ણયની અસર પાકિસ્તાન ઉપર સાફ જોવા મળી રહી છે. અહેવાલ છે કે ઓછું પાણી છોડવામાં આવતા પાકિસ્તાનમાં ખેત ઉત્પાદન પ્રભાવિત થઈ રહ્યું છે. એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે, જો કે પાકિસ્તાન સરકાર તરફથી આ મામલે કોઈ સત્તાવાર.....