• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

બેંગ્લોર નાસભાગ માટે સરકાર નહીં, સ્થિતિ જવાબદાર : સિદ્ધારમૈયા

બેંગલોર, તા. 22 : કર્ણાટક વિધાનસભામાં મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ બેંગ્લોર નાસભાગ અંગે ચર્ચા પર આજે જવાબ આપતાં જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ માત્ર કર્ણાટકમાં જ નહીં, પરંતુ દેશ અને દુનિયામાં અનેક વખત.....