• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

ગૅન્ગસ્ટરના પ્રત્યાર્પણ માટે અજરબૈજાન પહોંચી ભારતીય ટીમ

નવી દિલ્હી, તા. 22 : ઈન્ટરપોલની રેડકોર્નર યાદીમાં સામેલ ગેંગસ્ટર મયંક સિંહના પ્રત્યાર્પણની દેખરેખ માટે ભારતીય અધિકારીઓની એક ટીમ અજરબૈજાનની રાજધાની બાકૂ પહોંચી ચૂકી છે. મયંક સિંહ ગયા વર્ષે પકડાયા.....