• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

ફરી સંસદની અભેદ સુરક્ષામાં ખામી પકડાઇ

નવી દિલ્હી, તા.22 : અભેદ સુરક્ષાવાળી સંસદ ભવનની સુરક્ષામાં ફરી એકવાર ખામી સામે આવી છે. શુક્રવારે સવારે 6 વાગ્યા આસપાસ એક શખસ દીવાલ કૂદીને સંસદભવનના ગરૂડ દ્વાર સુધી ઘૂસી ગયો હતો જો કે તહેનાત.......