ગગનયાન અંતર્ગત પ્રથમ માનવરહિત યાન સહિત
નવી દિલ્હી, તા. 3 : ઈસરોએ માર્ચ 2026ના અંત સુધીમાં 7 મિશન લોન્ચ કરવાનું લક્ષ્ય
નક્કી કર્યું છે. જેમાં ગગનયાન કાર્યક્રમ હેઠળ પહેલું માનવરહિત મિશન પણ સામેલ છે. આ
જાણકારી ઈશોરના અધ્યક્ષ વી. નારાયણને આપી છે. તેમના કહેવા પ્રમાણે ઈસરોએ ગગનયાન કાર્યક્રમ
હેઠળ માનવયુક્ત મશિન પહેલા ત્રણ માનવરહિત…..