• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

શિયાળુ અધિવેશનમાં એસઆઈઆર મુદ્દે હોબાળો : પહેલા દિવસે સંસદનાં બંને ગૃહ સ્થગિત

રાજ્યસભામાં નવા સભાપતિના સ્વાગત બાદ મતદાર યાદી સુધાર મુદ્દે વિપક્ષનું વૉકઆઉટ

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 1 : કૉંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક્સ ઉપર ટ્વીટમાં કહ્યું હતું કે, સંસદના શિયાળુ અધિવેશનના પહેલા દિવસે શરૂઆતમાં જ વડા પ્રધાન મોદીજીએ સંસદના પ્રાંગણમાં જનતા માટે મહત્ત્વના મુદ્દાઓને બદલે ફરીથી ડ્રામેબાજી ડિલિવર કરી. હકીકત તો એ છે કે છેલ્લાં 11 વર્ષથી આ….

ઇ-પેપરના નવા શુલ્ક