• બુધવાર, 10 જૂન, 2026

ઇન્ડિ બ્લૉકની બેઠક : સરકારને ઘેરવા પાંચ મુદ્દે સહમતી

નવી દિલ્હી, તા.8 : વિપક્ષનાં ગઠબંધન ઇન્ડિયા બ્લોકની આજે મળેલી એક મોટી અને મહત્ત્વની બેઠક બાદ કોંગ્રેસનાં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, દર બે માસે હવે મોરચાની બેઠક બોલાવવાનો નિર્ણય....