કેન્દ્ર સરકારને વ્યવસ્થા ઊભી કરવા સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્દેશ
નવી દિલ્હી, તા.28 : દેશમાં સગીરો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગમાં સલામતી માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક મોટું પગલું ભરવા માટે નિર્દેશ કર્યો છે. અદાલતે કેન્દ્ર સરકારને કહ્યું છે કે, સોશિયલ મીડિયા કંપનીઓ માટે સગીરોના એકાઉન્ટ સંબંધિત વર્તમાન વ્યવસ્થાને માત્ર ગાઇડલાઇન સુધી સીમિત.....