કેન્દ્ર સરકારે આપ્યો અધિકાર : નાઇકના સંગઠનની સંપત્તિઓ થશે જપ્ત
નવી દિલ્હી, તા. 27 : કટ્ટરપંથી ઈસ્લામિક ઉપદેશક જાકિર નાઈક સામે કેન્દ્ર સરકારે વધુ એક કાર્યવાહી કરી છે. સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અધિકાર આપ્યો છે કે તે જાકિર નાઈક અને તેની સંસ્થા આઈઆરએફ સામે યુએપીએ એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકશે. કેન્દ્ર તરફથી જાકિર નાઈક અને તેની સંસ્થા સામે આ બીજું મોટું પગલું છે. આ પહેલા સરકારે ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન......