હિંદ મહાસાગરમાં સ્થિરતા, શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા આહ્વાન
નવી દિલ્હી, તા. 27 : વિદેશ પ્રધાન એસ જયશંકર દ્વારા વૈશ્વિક વ્યાપાર, ઊર્જા સુરક્ષા અને કનેક્ટિવિટી માટે હિંદ મહાસાગરના રણનીતિક મહત્વ ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. જયશંકર અનુસાર એક શાંતિપૂર્ણ, સ્થિર અને સુરક્ષિત સમુદ્રી ક્ષેત્ર બનાવી રાખવા માટે આ ક્ષેત્રના દેશોએ મળીને કામ કરવું ખૂબ......