• શનિવાર, 28 નવેમ્બર, 2026

સ્વદેશી ડ્રૉન કિલર `ભાર્ગવાત્ર'નું સફળ પરીક્ષણ

નવી દિલ્હી, તા. 27 : સોલર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ લિમિટેડે સ્વદેશી રૂપથી વિકસિત વ્હીકલ માઉન્ટેડ કાઉન્ટર સ્વાર્મ ડ્રોન સિસ્ટમ `ભાર્ગવાત્ર'નું પોખર ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સફળ પરિક્ષણ પૂરું કરી લીધું છે. આ ભારતની પહેલી સ્વદેશી ટૂ લેયર એન્ટી ડ્રોન સિસ્ટમ છે. જે એકસાથે ઘણા દુશ્મન ડ્રોનને.....

ઇ-પેપરના નવા શુલ્ક