• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

એશિયા કપ : અય્યર અને યશસ્વી પડતા મુકાતાં અશ્વિન નારાજ

નવી દિલ્હી, તા.20 : ભારતના પૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એશિયા કપમાં મીડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યરની પસંદગી ન થવા પર નિરાશા વ્યક્ત કરી છે અને આને દુ:ખદ બતાવ્યું છે. અશ્વિને ઓપનર યશસ્વી.......