• સોમવાર, 20 એપ્રિલ, 2026

હોર્મુઝ ઘેરાબંધી વચ્ચે પાક.માં ઈરાન અને અમેરિકા વાટાઘાટની તૈયારી

અમેરિકી પ્રતિનિધિમંડળ આજે પહોંચશે ઈસ્લામાબાદ 

ટ્રમ્પની ફરી એકવાર ધમકી : ઈરાનનાં હત્યારા મશીનનો અંત લાવીશું

નવી દિલ્હી,તા.19: ઈરાન સાથે શાંતિ સમજૂતીની વાટાઘાટનાં બીજા તબક્કા માટે અમેરિકાનું પ્રતિનિધિમંડળ આવતીકાલે સોમવારે ફરીથી પાક.ની રાજધાની ઈસ્લામાબાદ પહોંચવાનું છે. જો કે આ વાટાઘાટ પહેલા જ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ખુલ્લી ધમકી આપી દીધી છે. ટ્રમ્પે કહ્યું છે કે, જો હવે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ