અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્ર નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને વાહનવ્યવહાર
ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઇકે `બેસ્ટ'ના હડતાળિયા કર્મચારીઓના નેતાઓ સાથે એક કલાક સુધી
કરેલી વાતચીત અને તેઓની કેટલીક માગણીઓ સ્વીકારી હતી. તેના પગલે `બેસ્ટ'ના કામદારોની
એક્શન કમિટીએ શનિવારથી પાડેલી અચોક્કસ મુદતની હડતાળ....