• મંગળવાર, 30 જૂન, 2026

ધર્મેન્દ્ર પ્રધાન સહિતના પ્રધાન કૅબિનેટમાંથી થઈ શકે છે બહાર !

સંસદના ચોમાસું સત્ર પહેલાં કેન્દ્રીય કૅબિનેટમાં ફેરબદલની અટકળો શરૂ

નવી દિલ્હી, તા. 29 : કેન્દ્રીય કેબિનેટમાં આગામી એક બે દિવસમાં ફેરબદલનું એલાન થવાની અટકળો શરૂ થઈ છે. જો કે કેન્દ્ર સરકાર તરફથી આ મામલે તારીખને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી આપી નથી. કહેવાય છે કે પીએમ મોદી વિદેશ પ્રવાસથી ભારત પરત ફર્યા બાદ મંત્રી પરિષદમાં ફેરફાર થઈ શકે છે. આ દરમિયાન સૌથી વધારે ચર્ચા શિક્ષા.....