સેશલ્સ પ્રવાસના સમાપને ગણેશપૂજા કરી, ગાંધી પ્રતિમાને અંજલિ આપી
વિક્ટોરિયા, તા. 29
: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ત્રણ દિવસીય સેશલ્સ પ્રવાસના છેલ્લા દિવસે ભારતીય
સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી અને તેમની સાથે તસવીરો પણ ખેંચાવી હતી. વડાપ્રધાને
અરુલમિહુ નવશક્તિ વિનાયક મંદિરમાં ભગવાન ગણેશનાં દર્શન કરીને પૂજા - અર્ચના પણ કર્યાં
હતાં. મોદીએ વિક્ટોરિયાના પીસ પાર્કમાં.....