આસામનાં 96 ગામ પૂરમાં ડૂબી ગયાં; 22 હજારથી વધુ બેઘર, કેન્દ્રની મદદની ગૃહ પ્રધાનની ધરપત
નવી દિલ્હી, તા.29 :
ભારત દેશનું ઉત્તર-પૂર્વ પડખું પૂર પ્રકોપથી પરેશાન છે. અરૂણાચલ પ્રદેશ તેમજ આસામમાં
અનરાધાર વરસાદના કારણે ધસમસતા પૂરના પ્રવાહમાં બાવીસ હજારથી વધુ લોકો બેઘર, બેહાલ બની
ગયા છે. અરૂણાચલના 12 જિલ્લામાં પૂરની સાથે ભૂસ્ખલનથી માર્ગો, મકાનોને ભારે નુકશાન
થઈ ગયું.....