• મંગળવાર, 30 જૂન, 2026

ઈંધણના વેચાણ ઉપરનાં નિયંત્રણો પહેલી જુલાઈથી હટશે

કૉમર્શિયલ ખરીદદારો સીધા પેટ્રોલ પંપથી ખરીદી શકશે ઈંધણ

નવી દિલ્હી, તા. 29 : ભારતમાં પેટ્રોલ અને ડીઝલના મોટા ખરીદદારો માટે રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક આપૂર્તિમાં જે અડચણો આવી હતી, તેને ધ્યાને રાખીને ભારત સરકારે ઈંધણના વેચાણ ઉપર અમુક આકરા નિયંત્રણો લાગુ કર્યા હતા. હવે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ સરકારે....