• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

2027ના આરંભે રાજકોટમાં મોરારિબાપુની `ફૂલછાબ' આયોજિત રામકથા

ક્શિક્ષણ-કેળવણી ક્ષેત્રના ઉત્કર્ષના `જન્મભૂમિ જૂથ'ના મહાપ્રકલ્પને સાંપડશે બાપુના આશીર્વાદ

રાજકોટ તા. 28 : રાજકોટના આંગણે મોરારિબાપુની રામકથાનો પાવન અવસર ફરી એક વાર આવ્યો છે. ફૂલછાબ અત્યંત ગૌરવ સાથે ગુરુપુર્ણિમાના પાવન અવસરે એ ઘોષણા કરી રહ્યું છે કે 2027ના આરંભે રાજકોટમાં મોરારિબાપુની રામકથાનું આયોજન ફૂલછાબ દ્વારા કરવામાં આવ્યું છે. મોરારિબાપુ અને ફૂલછાબનો સંબંધ સાડા....

 

ઇ-પેપરના નવા શુલ્ક