• રવિવાર, 09 ઑગસ્ટ, 2026

હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ : ચારધામ યાત્રા અટકાવાઈ

નવીદિલ્હી, તા.28: હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચોમાસાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સતત ભારે વરસાદને કારણે હિમાચલમાં ચંબા, શિમલા, મંડી, કાંગડા, સિરમૌર, સોલન, કુલ્લુ સહિતના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન, વરસાદી નાળાઓમાં પૂર અને પાણી ભરાવાની ઘટનાઓ બની છે. અનેક સંપર્ક માર્ગો બંધ થઈ ગયા છે....

ઇ-પેપરના નવા શુલ્ક