· છાત્રોના હિત માટે સરકાર પ્રતિબદ્ધ : જિતેન્દ્રસિંહ
·
વિપક્ષના નિશાને નવા શિક્ષણપ્રધાન
નવી દિલ્હી, તા. 28 : દિવસો સુધી ચાલેલી મડાગાંઠ બાદ અંતે લોકસભામાં પેપરલીક
વિરોધી સુધારા ખરડા પર ચર્ચા શરૂ થઈ શકી હતી. કલાકો સુધી ચાલેલી ચર્ચામાં એક તરફ સરકારે
આ બિલને વિદ્યાર્થીઓના હિત માટે પોતાની પ્રતિબદ્ધતા સમાન ગણાવ્યું હતું તો બીજી તરફ
વિપક્ષોએ દેખાવકારો પર લાઠીચાર્જ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા....